હવે તમે વોટ્સએપ ચેટબોટ પરથી MyGov કોરોના હેલ્પડેસ્ક ડાઉનલોડ કરી શકો છો.ગત વર્ષની શરૂઆતમાં સરકારે આની જાહેરાત કરી . WhahtsApp દ્વારા COVID-19 રસી પ્રમાણપત્ર ડાઉનલોડ કરવાની  રીત અહીં જાણો.

Steps : 

આ માટે, પહેલા તમારે તમારા સ્માર્ટફોનમાં MyGov કોરોના હેલ્પડેસ્ક વોટ્સએપ નંબર સાચવવો પડશે. આ નંબર 9013151515

એકવાર નંબર સેવ થઈ જાય પછી વોટ્સએપ એપ ખોલો.

આ પછી, ચેટ સૂચિ પર જાઓ અને સંપર્ક શોધો.

ચેટ ખોલો અને અહીં DOWLOAD CIRTIFICATE લખો.

આ પછી વોટ્સએપ ચેટબોટ તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર છ આંકડાનો ઓટીપી મોકલશે

OTP દાખલ કરો.

આ પછી ચેટબોટ તમને WhatsApp પર COVID-19 રસીનું પ્રમાણપત્ર મોકલશે. તમે તેને અહીંથી ડાઉનલોડ કરી શકો છો

જો તમને અહીં WhatsApp માં કોઈ ભૂલ દેખાય છે, તો તમે પહેલાની જેમ CoWIN પોર્ટલ અને આરોગ્ય સેતુ એપનો પણ સંપર્ક કરી શકો છો.