Environment Education Programme (EEP)
ભારત સરકારના પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય પ્રેરિત Environment Education Programme (EEP) અંતર્ગત સને 2024-25 માટે એન.જી.સી. ઈકો ક્લબ કેન્દ્રિત કાર્યક્રમોમાં ઈકો ક્બલને વધુ પ્રવૃત્તિસભર બનાવવા અને શાળાના બાળકોને પ્રવૃત્તિ સાથે જ્ઞાન આપી શકાય તેવા ઉદ્દેશથી એન.જી.સી. ઈકો ક્લબ ધરાવતી શાળાઓને શાળા કક્ષાએ નીચેના વિષયો પર તાલીમ કાર્યક્રમો યોજવામાટે પ્રોજેક્ટ આપવાનું આયોજન છે. School… Read More »