TET EXAM Date 2022 Gujarat : TET પરીક્ષા ૨૦૨૨: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમા TET પરીક્ષા નું નોટીફીકેશન બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી છે. gujarat government education Department Announced TET EXAM NOTIFICATION 2022 Will be out end of september month.
ટેટ પરીક્ષા નોટીફીકેશન માં ટેટ પરીક્ષાનો સીલેબસ, TET EXAM Date 2022 ટેટ પરીક્ષા તારીખ અને ટેટ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખો ડીક્લેર કરવામાં આવશે. ટેટ પરીક્ષા પાસ કરી મેરીટમાં આવનાર ની ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક તરીકે ભરતી કરવામાં આવે છે.
tet exam 2022 application form last date,gujarat tet exam 2022 application form last date,tet exam date 2022 gujarat,tet 1 exam,ojas tet exam 2022,tet exam 2022 gujarat,tet exam date 2022 in gujarat,tet exam date 2022 application form,tet 1 exam date 2022 in gujarat,tet exam gujarat 2022,tet exam full form,gujarat tet exam date 2022,tet 1 syllabus 2022 pdf,gujarat tet exam 2022,tet exam form date 2022 બાબતે ઉમેદવારો વારંવાર પુછપરછ કરતા હોય છે.
*✍️📚HMAT EXAM – 2022 PROVISIONAL ANSWER KEY*
*✍️📚HMAT EXAM – 2022 Download OMR*
TET 1- 2 સુધારા નોટીફીકેશન
પરીક્ષાનું નામ | TET પરીક્ષા ૨૦૨૨ |
અમલીકરણ | રાજ્ય પરીક્ષા બોર્ડ |
પરીક્ષાના પ્રકાર | (1) TET-1 EXAM 2022 (2) TET-2 EXAM 2022 |
જાહેરાતની-ફોર્મ ભરવાની તારીખ | 17 ઓકટોબર-૨૦૨૨ |
ટેટ પરીક્ષાની તારીખ | નોટીફીકેશન મુજબ |
પરીક્ષાનો પ્રકાર | ઓબ્જેકટીવ MCQ TYPE |
ટેટ પરીક્ષા ઓફીસીયલ વેબસાઇટ | http://gujarat-education.gov.in/seb/ |
ટેટ પરીક્ષા form ભરવા ઓફીસીયલ વેબસાઇટ | https://ojas.gujarat.gov.in/ |
કુલ ગુણ | ૧૫૦ |
- TET-1 EXAM જે ધોરણ ૧ થી ૫ નિમ્ન પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે.
- TET-2 EXAM જે ધોરણ ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ માં શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. TET-2 EXAM માં ભાષા, ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાન એમ વિષયવાઇઝ અલગ અલગ પેપરો હોય છે.
- આ પરીક્ષામાં કોઈ નેગેટિવ માર્કિંગ નથી.
- બન્ને પરીક્ષામાં કુલ ૧૫૦ ગુણ નુ પેપર હોય છે.
- TET પરીક્ષા પાસ કર્યા પછી જે પ્રમાણપત્ર આપવામાં આવે છે તે નવી શિક્ષણનિતી મુજબ માન્ય છે.
- કુલ ગુણ ૧૫૦
- કુલ પ્રશ્નો ૧૫૦
વિભાગ-1 બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો | ૩૦ ગુણ |
વિભાગ-2 ભાષા- ગુજરાતી | ૩૦ ગુણ |
વિભાગ-3 ભાષા- અંગ્રેજી | ૩૦ ગુણ |
વિભાગ-4 ગણિત | ૩૦ ગુણ |
વિભાગ-5 પર્યાવરણ | ૩૦ ગુણ |
કુલ ગુણ | ૧૫૦ |
- કુલ ગુણ ૧૫૦
- કુલ પ્રશ્નો ૧૫૦
વિભાગ-1 કુલ |
ગુણ ૭૫ |
બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો | ગુણ ૨૫ |
ભાષા- ગુજરાતી અને અંગ્રેજી | ગુણ ૨૫ |
સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહોની જાણકારી | ગુણ ૨૫ |
વિભાગ-૨ ૭૫ ગુણ નો હોય છે. જેમાં ઉમેદવારના વિષય મુજબ ભાષા/ગણિત-વિજ્ઞાન/સામાજીક વિજ્ઞાન માટે ધોરણ ૬ થી ૮ નુ વિષયવસ્તુ રહેશે. | ૭૫ ગુણ |
ક્રમ | વિષય | Pdf ડાઉનલોડ લીંક |
1 | TET-1 પેપર ૨૦૧૮ | Download Pdf |
2 | TET-1 પેપર ૨૦૧૫ | Download Pdf |
3 | TET-1 પેપર ૨૦૧૪ | Download Pdf |
4 | TET-1 પેપર ૨૦૧૨ | Download Pdf |
મનોવિજ્ઞાન બેસ્ટ મટીરીયલમટીરીયલ PDF 76 પેજ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
ક્રમ | વિષય | Pdf ડાઉનલોડ લીંક |
1 | ભાષા | Download Pdf |
2 | સામાજિક વિજ્ઞાન | Download Pdf |
3 | ગણિત-વિજ્ઞાન | Download Pdf |
ક્રમ | વિષય | Pdf ડાઉનલોડ લીંક |
1 | કોમન પેપર પાર્ટ-૧ | Download PDf |
2 | ભાષા | Download Pdf |
3 | સામાજિક વિજ્ઞાન | Download Pdf |
4 | ગણિત-વિજ્ઞાન | Download Pdf |
1 | ભાષા | Download Pdf |
2 | સામાજિક વિજ્ઞાન | Download Pdf |
3 | ગણિત-વિજ્ઞાન | Download Pdf |
ક્રમ | વિષય | Pdf ડાઉનલોડ લીંક |
1 | ભાષા | Download Pdf |
2 | સામાજિક વિજ્ઞાન | Download Pdf |
3 | ગણિત-વિજ્ઞાન | Download Pdf |
ક્રમ | વિષય | Pdf ડાઉનલોડ લીંક |
1 | ભાષા | Download Pdf |
2 | સામાજિક વિજ્ઞાન | Download Pdf |
3 | ગણિત-વિજ્ઞાન | Download Pdf |
4 | કોમન પેપર પાર્ટ-૧ | Download Pdf |
READ ALSO: આ પણ વાંચો
પ્રાથમિક શાળાઓમાં શિક્ષક બનવા માટે લેવામાં આવતી ટેટ પરીક્ષા ગુજરાત સરકાર્ના શિક્ષણ વિભાગ અને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સંપુર્ણ આયોજન કરવામાં આવે છે. ટેટ પરીક્ષા ના ફોર્મ ભરવાની તારીખો હવે પછી જાહેર કરવામાંં આવશે. ટેટ પરીક્ષા ના ફોર્મ ઓજસ વેબસાઇટ પર ભરવાના હોય છે.
TET પરીક્ષા ૨ પ્રકારની લેવામાં આવે છે.
TET-1 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.
TET-2 પરીક્ષાનો સીલેબસ નીચે મુજબ રહેશે.
TET-1 અને TET-2 પરીક્ષાના અગાઉના વર્ષોમા લેવાયેલ પરીક્ષાના જુના પેપરો મુકેલ છે. જે આપને સીલેબસ મુજ્બ કેવા પ્રશ્નો પુછાય છે અને ટેટ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તેના માટે ઉપયોગી બનશે.
TET 1 EXAM OLD PAPER PDF DOWNLOAD