APAAR ID Generate

By | 10/12/2024

⭕ *અપાર id બાબત* ⭕
સૌપ્રથમ ખરેખર બાળકનું *સાચું નામ* કયું છે ??? તે નક્કી કરવું
👇
1) *Udise* મુજબ… કે
2) *Aadhar card* મુજબ

3) જો ઉપરોક્ત *બંનેમાં ખોટું* છે તો *બંનેમાં સુધારો* કરવો પડશે
—————-
*Validate Aadhar* from UIDAI *કર્યા બાદ* APAAR ID Generate કરી શકાશે

જો *OK હશે* તો *Green* કલર માં 👇 આવશે
➡️ *Status* : Verified From UIDAI against Name, Gender & DOB
——————–
📍 *(1) પ્રથમ કેસ*:-
*Udise નામમાં ભૂલ છે* તો,
👇
શાળા કક્ષાએ *અથવા* S03 ની મદદથી *નામ સુધારી શકાશે*
——————–
📍 *(2) બીજો કેસ:-(અગત્યનો)*

✅*આધારકાર્ડમાં* ખરેખર નામ સાચું છે

☝️ પરંતુ *GP* માં
*4.1.8 Name as per Aadhar* માં
👉Entry વખતે જો *ખોટું નામ ❌લખાઈ ગયું છે* તો

➡️GP માં 4.1.8 ની પહેલા આપેલ
*check box પર ✅ Tick* કરી *સાચો આધાર નંબર અને સાચું નામ* type કરી Save કરી દેવું
————————
📍 *(3)ત્રીજો કેસ*:-

👉જો ખરેખર *Aadhar Card માં ભૂલ છે* ❌તો *જનસેવા કેન્દ્રમાં* માહિતી અપડેટ કરાવવી પડશે

ત્યારબાદ *APAAR ID* જનરેટ કરી શકાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *