CBSE 12th Result

By | 12/05/2023

 

CBSE બોર્ડે આજે 12મા ધોરણનું બોર્ડનું પરિણામ જાહેર કર્યું છે. જણાવી દઈએ કે ઉમેદવારો CBSE ની સત્તાવાર લિંકની cbseresults.nic.in નીમુલાકાત લઈને તેમનું પરિણામ ચકાસી શકે છે




CBSE બોર્ડે આજે 12મા ધોરણનું બોર્ડનું પરિણામ જાહેર કર્યું છે. જણાવી દઈએ કે ઉમેદવારો CBSE ની સત્તાવાર લિંકની cbseresults.nic.in નીમુલાકાત લઈને તેમનું પરિણામ ચકાસી શકે છે.

Central Board of Secondary Education

(CBSE) class 12 exam results announced.

May 12, 2023


1. વિદ્યાર્થીઓ CBSE બોર્ડની સતાવાર વેબસાઇટ- cbseresults.nic.in ની મુલાકાત લો


2. હોમપેજ પર, CBSE બોર્ડ વર્ગ 10મા પરિણામ 2023 અથવા CBSE બોર્ડ વર્ગ 12મા પરિણામ 2023 લિંક પર ક્લિક કરો.

3. હવે રોલ નંબર દાખલ કરો 

4. તરત જ CBSE બોર્ડનું પરિણામ સ્ક્રીન પર દેખાશે.

5. હવે CBSE પરિણામ તપાસો અને ડાઉનલોડ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *