Download Gunotsav 2.0
ખાસ અગત્યનું દરેક શિક્ષક મિત્રો ને મોકલજો…🙏
વિદ્યા સમીક્ષા કેન્દ્રમાંથી મુખ્ય શિક્ષક પર શાળા સમય દરમિયાન વીડિયો કોલ આવે છે.જે નીચે મુજબની માહિતી હાથવગે રાખવી.
1.આદર્શ પાઠ આયોજન (વીડિયો કોલ દ્વારા મૂલ્યાંકન)
2.દૈનિક નોંધઃપોથી ચકાસણી
3.શાળા સ્વચ્છતા કેમ્પસ & સેનિટેશન
4.પાણીની સુવિધાઓ
5.MDM વ્યવસ્થા
આચાર્ય સાથે ચર્ચા (વિડીયોકોલમા)
1.SOE શાળા પસંદગીની જાણ છે તેની પૂછપરછ.
2.SOE શાળા પસંદગી માટે ની ટેલીફોનફરન્સ બાબત ની ચર્ચા.
3.FLN બાળકો માટે શાળાનું આયોજન.
4.અનિયમિત બાળકો માટેની શાળા એ કરેલા આયોજન
5.બેઝલાઈન સર્વે પૂર્ણ કરેલ છે તેની ચર્ચા.
6.ગુણોત્સવ 2.0 અંતર્ગત રિપોર્ટ કાર્ડ મેળવી તેમાં ગતવર્ષ અને આ વર્ષનું પરિણામની ચર્ચા.
7.પરિણામ સુધારા માટે કરેલ આદર્શ આયોજન.
8.એકમ કસોટી માહિતી
9.FLN માર્ગદર્શિકા નો અભ્યાસ
10.FLN બાળકો માટે શાળા કક્ષાએ ફાઈલ
11.fln તાલીમ પૂર્ણ કરેલ શિક્ષક મિત્રો.
12.રિપોર્ટ કાર્ડ ડાઊનલોડ
13.સ્વ-મૂલ્યાંકન 2.0 વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ.
*📚✍️સ્વમુલ્યાંકન અને વર્ગખંડ અવલોકન 30.12.24 થી 18.01.2025*
તમારી શાળાનું પરિણામ જોવાની રીત
- આપેલ લિંક પર ક્લિક કરો.
- આપેલ સ્ટેપ પ્રમાણે અનુસરો.
- ✅તમને તમારા નોટીફીકેશન બારમાં તમારું રીઝલ્ટ ડાઉનલોડ થયેલું દેખાશે