ભારત સરકારના પર્યાવરણ, વન અને જલવાયુ પરિવર્તન મંત્રાલય પ્રેરિત Environment Education Programme (EEP) અંતર્ગત સને 2024-25 માટે એન.જી.સી. ઈકો ક્લબ કેન્દ્રિત કાર્યક્રમોમાં ઈકો ક્બલને વધુ પ્રવૃત્તિસભર બનાવવા અને શાળાના બાળકોને પ્રવૃત્તિ સાથે જ્ઞાન આપી શકાય તેવા ઉદ્દેશથી એન.જી.સી. ઈકો ક્લબ ધરાવતી શાળાઓને શાળા કક્ષાએ નીચેના વિષયો પર તાલીમ કાર્યક્રમો યોજવામાટે પ્રોજેક્ટ આપવાનું આયોજન છે.
School Biodiversity Register
Reduce E-waste
Healthy Food Festival
આ કાર્યક્રમ શાળા તેમની કક્ષાએ શાળાના સમયગાળા દરમિયાન યોજી શકે છે તેમજ ઉક્ત આયોજન માટે શાળાને *₹ 15,000* જેટલી નાણાકીય સહાય આપવાનું આયોજન છે. વધુ વિગતો માટે અને એપ્લિકેશન કરવા માટે નીચે ક્લિક કરો.
https://sites.google.com/view/geer-ee/eep-2024-school-level-programme
એક દિવસીય કાર્યક્રમ માટે ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા આર્થીક સહાય પેટે રૂ. 15000/ આપવામા આવે છે તો રસ ધરાવતી શાળાઓ વહેલા સર રજીસ્ટ્રેશન કરવું.
🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱