Gujarat Jaher Raja List 2025 : ગુજરાત સરકાર દ્વારા દરેક નવું વર્ષ શરુ થતા પહેલા જાહેર રજાઓ, મરજિયાત રજાઓની યાદી જાહેર કરવામાં આવતી હોઈ છે. આજે આપણે ગુજરાત માં આગામી વર્ષ 2025 ની જાહેર રજાઓની યાદી તેમજ મરજિયાત રજાઓની યાદી આપવામાં આવી છે.
Gujarat Jaher Raja List 2025
ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષ 2025 માટે જાહેર રજાઓ નું લિસ્ટ જાહેર કર્યું છે જેમાં તમને સરકાર ના વિવિધ વિભાગો માટે જાહેર રજાઓની યાદી તમે જોઈ શકો છો.
મરજિયાત રજા લિસ્ટ 2025
ગુજરાત સરકાર દ્વારા આગામી વર્ષ 2025 માટે મરજિયાત રજાઓ નું લિસ્ટ જાહેર કર્યું છે જે માં તમને મરજિયાત રજાઓ નું લિસ્ટ મુકવામાં આવ્યું છે
બેંક જાહેર રજાઓ લિસ્ટ 2025
ગુજરાત સરકાર તરફથી બેંક માટે પણ જાહેર રજા લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આ બેન્કો માટે નું પણ આલગ થી જાહેર રજાઓ આપવામાં આવેલ છે.
https://gad.gujarat.gov.in/personnel/holiday
-જાહેર રજાઓ
-મરજિયાત રજાઓ
-બેંક રજાઓ
વર્ષ 2012 થી 2025 સુધીની તમામ વર્ષની મેળવવા માટેની લીંક