યોજવામાં આવી હતી. આ પરીક્ષા માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10 ના શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. જેમાં આ પરીક્ષા પ્રાથમિક પરીક્ષા હતી અને આ પરીક્ષામાં કટ-ઓફ આધારિત ઉમેદવારોની મુખ્ય પરીક્ષા આપવા માટે પસંદગી થશે.
TAT (HS) Paper Solution 2023 | LIVE SOLUTION |
Gujarat TAT Exam Result 2023
પરીક્ષા લેનાર સંસ્થા | રાજય પરીક્ષા બોર્ડ (State Examination Bord) |
પરીક્ષા વિષે | TAT ધોરણ 9 તથા 10 |
આર્ટીકલનો પ્રકાર | TAT Prelims Result |
પરીક્ષા તારીખ | 4 જૂન 2023 |
પરિણામ સ્ટેટસ | જાહેર |
ઓફીસીયલ વેબસાઇટ | sebexam.org |
આ આર્ટીકલમાં આપણે ગુજરાત TAT નું પરિણામ 2023 વિષે માહિતી મેળવીશું. અન્ય સમસ્યા હોય તો કોમેન્ટ કરી જણાવજો.