ન્યૂ ગુણોત્સવ 2025 | GSQAC નવી મૂલ્યાંકન પદ્ધતિ મુજબ New Gunotsav 2.0 Framework and Guidelines
ગુણોત્સવ નવું સ્વરૂપ
ન્યૂ ગુણોત્સવ 2025 | GSQAC નવી મૂલ્યાંકન પદ્ધતિ મુજબ New Gunotsav 2.0 Framework and Guidelines
- ગુણોત્સવ કાર્યક્રમ 2009 થી ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શરૂ કરવામાં આવેલ છે. જ્યારે માનનીય નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. રાજ્યની સરકારી અને ખાનગી તમામ શાળાઓ માટે ગુણવત્તા ચકાસણી માટેનો આ કાર્યક્રમ છે. જેને ટુંકમાં અત્યારે GSQAC તરીકે ઓળખવામાં આવે છે.
GSQAC નું Full form છે. Gujarat School Quality Accreditation Council.
GSQAC New Gunotsav 2.0 Framewok
- આ કાર્યક્રમ શિક્ષણ વિભાગનો મહત્વનો અને સમગ્ર શિક્ષણ પ્રણાલીનો એક હિસ્સો ગણાય છે. જેમાં શિક્ષકો, CRC, BRC, TPEO, DPEO, DIET, GCERT થી લઈને તમામ અધિકારીઓ / વિભાગો સામેલ છે.
- ચાલુ વર્ષે, એટલે કે 2025 થી તેની મૂલ્યાંકન પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ Gunotsav ની નવી મૂલ્યાંકન પદ્ધતિ નીચે મુજબ છે..
ગુણોત્સવ ચેટ બોર્ડ
ગુણોત્સવ 2.0 ચેટબોટhttps://cgweb.page.link/tEUsgbuweKHeHEgF6
1. સ્વ મૂલ્યાંકન :- 200 ગુણ ( 20% )
2. બાહ્ય મૂલ્યાંકન (CRC દ્વારા) :- 200 ગુણ ( 20% )
3. ઑનલાઇન ડેટા આધારે :- 600 ગુણ ( 60% )
Gunotsav 2.0 (GSQAC) સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્કનું નવું સ્વરૂપ
કુલ ચાર ક્ષેત્રો
- મુખ્ય ક્ષેત્ર
- પેટા ક્ષેત્ર
- માપદંડ
- ઇન્ડિકેટર્સ
Gunotsav 2.0 (GSQAC) સ્કૂલ એક્રેડિટેશન ફ્રેમવર્કનું નવું સ્વરૂપ
- અહીં ગુણોત્સવ મૂલ્યાંકન માટેની પદ્ધતિ અને ફોર્મેટ આપવામાં આવ્યું છે, જે, તમામ શાળાઓના આચાર્ય, શિક્ષકો, CRC BRC, અને તમામ સંલગ્ન અધિકારીઓ માટે ઉપયોગી થશે. આ Gunotsav New Evaluation Format અહીંથી Download કરીને વાંચી તેમજ ઉપયોગ કરી શકો છો…
ગુણોત્સવ ની સમજ ફાઈલ
💥ગુણોત્સવ crc મૂલ્યાંકન DOWNLOD 💥ગુણોત્સવ માર્ગદર્શિકા 2024 DOWNLOD 💥ગુણોત્સવ સમજ ફાઈલ 1 DOWNLOD 💥ગુણોત્સવ સમજ ફાઈલ 2 DOWNLOD
શાળાએ જે ઓનલાઇન ડેટ ભરવાના છે તેની સમજ અને સોફ્ટ કોપી છે જેની પ્રિન્ટ કાઢી તેમાં ભરી શકશે .ફક્ત શાળાના ઉપયોગ માટે છે આ શીટ્સ અપલોડ કરવાની નથી