Hmat interview call letter download is started

Call letters download completed🙏

Recruitment Update : interview call letter download is started. Please visit gserc.in for more details – COS

આચાર્ય ભારતીય અંતર્ગત ઇન્ટરવ્યૂ કોલ લેટર ડાઉનલોડ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે તમે તેની ઓફિશિયલ વેબસાઈટ પરથી વિઝીટ કરીને તમારા કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો.👏

 

*રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય ભરતી-૨૦૨૪ અન્વયે ઇન્ટરવ્યુ પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવેલ છે. આગામી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.*

આચાર્ય ભરતી યથાવત છે.
રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્ય ભરતી-૨૦૨૪ અંતર્ગત ઉમેદવારોના ઇન્ટરવ્યૂ કોલ લેટર તારીખ 31/12/2025 થી ડાઉન📌૫૫૦૦ શાળામાં એક હજાર આચાર્યની ભરતી અંગે શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી.

📌 આચાર્યની ભરતી પ્રકિયા 3/1/25 થી 12/2/25 સુધીમાં યોજાશે.
📌ધોરણ 9થી12 માં જુના શિક્ષકોની ભરતી જાન્યુઆરીમાં પૂરી થશે.
નોંધ:- *TET/TAT ઉમેદવાર શાંત રહેશે તો હજુ જૂન જુલાઈ મહિના સુધી પહોંચી શકે છે.*✍️

TAT ભરતી ની નવી પ્રિન્ટ કાઢવા માટે અહીં ક્લિક કરો

👉🏻click here to daunlod

 

 

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

Leave a Comment

X