NAVRATRI WHATSAPP STATUS, SHAYARI AND HINDI GARBA APP
- This app provides a collection of Navratri Shayari related status.
- It’s a really fabulous app.
- Navratri video mode is required for all social platforms in Hindi, Gujarati and all languages.
- Swipe up and down to read the best live Navratri mode, very easy to use interfac
- Key Features :
- – Mataji Video Status in Gujarati
- – Navratri video mode
- – Navratri Garba Video Status
- – Navratri WhatsApp Video
- – Happy Navratri WhatsApp Video
- – Happy Navratri Video
- – Navratri Special WhatsApp Video
- – Jay Mata’s status for Facebook
- – Status of Navratri in Sanskrit
- – Funny video of Navratri
- – Navratri Special WhatsApp Status Video
- – Navratri WhatsApp Status Video
- – Navratri status video
- – Navratri status for WhatsApp in Marathi
- – Navratri status for WhatsApp in Gujarati
- – Chaitra Navratri status
- – Navratri status
- – Navratri status for FB
- – Dandiya Celebration Video Status
- – Happy Navratri greeting video
- – Durga Puja video
- – Navratri status video
- – Happy Navratri Photos Videos
Features of Navratri Shayari and Status Hindi
- Very easy to use
- Ice nice and sleek design
- Merry Navratri Status and Shayari in Hindi in Original Hindi Fonts
- Nav Navratri Shayari and easy to share status
- Add to Favorite Favorites list.
- App Within this app you will find the best Navratri Shayari and Status
- Various Collection of different modes
નવરાત્રિ 2023:કીર્તિદાન સતત બીજે વર્ષે અમદાવાદીઓને ડોલાવશે, કિંજલ દવેથી લઈ ગીતા રબારી-અલવીરા મીર સહિતનાં કલાકારો ક્યાં રમશે ગરબા?
આ વર્ષે નવરાત્રિ ધામધૂમથી સેલિબ્રેટ કરવામાં આવશે એ નક્કી છે. ગરબાપ્રેમીઓમાં આ વખતે નવરાત્રિનો અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ખેલૈયાઓ ગરબા રમવા આતુર છે. ગરબારસિકોમાં સિંગરોનું પણ આકર્ષણ હોય છે. ફેવરિટ સિંગરને જોઈને પણ અમુક લોકો ગરબે રમવા જતા હોય છે. આ વખતે નવરાત્રિના જાણીતા કલાકારો કઈ જગ્યાએ પર્ફોર્મ કરવાના છે એ માહિતી દિવ્ય ભાસ્કર લઈને આવ્યું છે.
આ નવરાત્રીમા ગુજરાતના ખ્યાતનામ ગરબા કલાકારો કયા પાર્ટી પ્લોટ મા પરફોર્મ કરનાર છે તેનુ લીસ્ટ આ પોસ્ટમા આપણે મેળવીશુ. આ તમામ ગરબાઓ યુ ટયુબ પર હવે તો લાઇવ પણ આવતા હોય છે. ઘરેબેઠા પણ લાઇવ ગરબાનો આનંદ માણી શકો છો.
અરવીંદ વેગડા: સુપ્રસિદ્ધ ગરબ કલાકાર અરવીંદ વેગડા નવરાત્રી 2023 મા તા. 15 થી 28 ઓકટોબર સુધી અમદાવાદ ના વિવિધ પાર્ટી પ્લોટ મા પરફોર્મ કરનાર છે.
વૈશાલી ગોહીલ: વૈશાલી ગોહીલ આ નવરાત્રી દરમિયાન 15 થી 24 ઓકટોબર સુધી એપ્રીકોટ એસી ડોમ, રામકથા રોડ, કતારગામ સુરતમા પોતાનુ પરફોર્મ આપનાર છે.
પાર્થ ઓઝા;
વિક્રમ ઠાકોર: સુપ્રસિદ્ધ કલાકાર વિક્રમ ઠાકોર આ નવરાત્રી મા ગાંધીનગર, પાટણ અને અમદાવાદ ના વિવિધ પાર્ટી પ્લોટ મા અલગ અલગ દિવસે પરફોર્મ આપનાર છે.
અતુલ પુરોહિત: જેના ગરબા ના તાલે એકસાથે 40 થી 50 હજાર લોકો ઝૂલતા હોય તેવા ગરબા માટે ખૂબ જ ફેમસ અતુલ પુરોહિત દર વખત ની જેમ બરોડા ના સુપ્રસિદ્દ્ધ ગરબા યુનાઇટેડ વે ઓફ બરોડા મા પરફોર્મ આપનાર છે.
ઉમેશ બારોટ: ઉમેશ બારોટ આ નવરાત્રી મા તમામ દિવસો મા સુવર્ણ નવરાત્રી, વેસુ, સુરત ખાતે પરફોર્મ આપનાર છે.
આદિત્ય ગઢવી: ખૂબ જ સુરીલા ગાયક એવા આદિત્ય ગઢવી આ નવરાત્રી મા તારીખ 16 થી 24 ઓકટોબર દરમિયાન એસ.એસ.ફાર્મ અમદાવાદ મા પરફોર્મ આપનાર છે.
ઓસમાણ મીર: ઓસમાણ મીર આ નવરાત્રી મા 15 થી 24 ઓકટોબર દરમિયાન કોરાકેન્દ્ર ગ્રાઉન્ડ, બોરીવલી. મુંબઇ મા પરફોર્મ આપનાર છે.
પાર્થીવ ગોહીલ: પાર્થીવ ગોહીલ આ નવરાત્રી મા ગોરેગાંવ મુંબઇ મા પરફોર્મ આપનાર છે.
In short this is the one stop app for Navratri in the market just download and enjoy app.
જિગ્નેશ કવીરાજ: ગરબા માટે જાણીતા કલાકાર જિગ્નેશ કવીરાજ આ નવરાત્રી મા 15 થી 23 ઓકટોબર દરમિયાન અમદાવાદ ના એસ.જી.હાઇવે, ગોતા ક્રિકેટ ગ્રાઉન્ડ મા યોજાતા ગરબા મા પરફોર્મ આપનાર છે.
ફાલ્ગુની પાઠક: ગરબા ક્વીન એટલે કે ફાલ્ગુની પાઠક આ નવરાત્રી મા બોરીવલી મુંબઇ મા યોજાતા પાર્ટી પ્લોટ ગરબા મા પરફોર્મ આપનાર છે.
કિર્તીદાન ગઢવી: નવરાત્રી હોય કે ના હોય કોઇ પણ પ્રસંગ મા જેના ગરબા પર લોકો સૌથી વધુ ઝુમે છે તેવા કીર્તીદાન ગઢવી નવરાત્રી 2023 મા તમામ દિવસ 15 થી 24 ઓકટોબર એસ.પી. રીંગ રોડ પર યોજાતા પાર્ટી પ્લોટ મા પરફોર્મ આપનાર છે.
ઐશ્વર્યા મજમુદાર: સુરીલી ગાયક કલાકાર એશ્વર્યા મજમુદાર આ નવરાત્રી મા બોરીવલી મુંબઇ મા યોજાતા ગરબામા પરફોર્મ આપનાર છે.
ગીતા રબારી: સુરીલા ગાયક કલાકાર ગીતાબેન રબારી આ નવરાત્રી મા મુંબઇ ગરબા મા પરફોર્મ આપનાર છે.
કિંજલ દવે: ચાર ચાર બંગડી વાડી ગાડી ગીતથી ફેમસ થનાર કિંજલ દવે નવરાત્રી 2023 મા બોરીવલી મુંબઇ નવરાત્રી મા પરફોર્મ આપનાર છે.
IMPORTANT LINK::NAVRATRI WHATSAPP STATUS APPNAVRATRI GARBA APP
In this app you are given the auspicious time of Navratri 2020 Pujan with Mata Durga Katha-Aarti and Mata Durga Chalisa Mantra, Navratri 2020 Shayari status. You can use this application as online as well as offline.
Navratri is the most enjoyable festival celebrated in India. In this festival, people worship nine different forms of Goddess Durga, symbolizing purity, power and divinity. The word ‘Navratri’ means ‘nine nights’. Up to nine nights and ten days. It is the longest Hindu festival of the year