Free Smartphone yojana 2024
Free Smartphone yojana 2024 Free Cell phone yojana: ગુજરાત સરકારે ખેડૂતલક્ષી યોજનાઓ શરૂ કરવામાં આવે છે. તેમાંથી આજે આપણે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આઇ ખેડુત મોબાઈલ સહાય યોજના વિશે વાત કરીશું. ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ગુજરાત મોબાઇલ સહાય યોજના શરૂ કરવામાં આવેલી છે. જે ખેડૂતો ગુજરાત સ્માર્ટફોન સહાય યોજના… Read More »