Categories: Blog

Railway Peon Recruitment 202

Advertisements

 Railway Peon Recruitment 2024: નમસ્કાર મિત્રો, સેન્ટ્રલ રેલવેમાં પટાવાળા ના પદ પર બળતીની એક જાહેરાત કરવામાં આવેલી છે. આ પટાવાળા ભરતીની ઓફિસિયલ નોટિફિકેશન તેમની સત્તાવાર વેબસાઈટના માધ્યમથી બહાર પાડવામાં આવેલી છે. આ નોટિફિકેશન માં જણાવે મુજબ પટાવાળા ના પદ પર ભરતી નું આયોજન કરેલું છે. અને આ ભરતીમાં પસંદગી માટે કોઈપણ પ્રકારની પરીક્ષા કે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં. આજના આ લેખ દ્વારા અમે તમને ભરતી વિશેની તમામ માહિતી આપીશું.


Railway Recruitment 2024

ભરતી નું નામ Railway Recruitment
પોસ્ટ Peon and Others
શૈક્ષણિક લાયકાત 10 મુ પાસ
અરજીની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી 2024
ઓફિસિયલ વેબસાઈટ https://cr.indianrailways.gov.in/

પોસ્ટનુ નામ

  • પટાવાળા તથા અન્ય

શૈક્ષણિક લાયકાત

Advertisements

સેન્ટ્રલ રેલવે પટાવાળા ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની શૈક્ષણિક લાયકાત 10 મુ ધોરણ પાસ રાખવામાં આવેલી છે. કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થા અથવા બોર્ડમાંથી જે ઉમેદવારે 10 મુ ધોરણ પાસ કરેલું હશે તે આ ભરતીમાં અરજી કરી શકે છે. તેમાં પદ મુજબ જુદી જુદી શૈક્ષણિક લાયકાત રાખવામાં આવેલી છે જેની વિસ્તારપૂર્વક માહિતી તમે સત્તાવાર જાહેરાત માંથી મેળવી શકો છો.


વયમર્યાદા

સેન્ટ્રલ રેલવે પટાવાળા ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર ની ન્યૂનતમ ઉમર 18 વર્ષ આપવામાં આવેલી છે. પરંતુ આ જાહેરાતમાં તેની છેલ્લી તારીખે કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવેલી નથી. વય મર્યાદા વિશેની વધુ માહિતી તમે ઓફિસિયલ જાહેરાતમાંથી મેળવી શકો છો.


અરજી કેવી રીતે કરવી?

  • સેન્ટ્રલ રેલવે પટાવાળા ભરતીમાં ઉમેદવારે ઓફલાઈન માધ્યમમાં અરજી કરવાની રહેશે.
  • એપ્લિકેશન ફોર્મ મેળવવા માટે સૌપ્રથમ તેમની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ જેની લીંક નીચે આપેલી છે.

  • અહીં નોટિફિકેશનનો ઓપ્શન આપેલો હશે તેના પર ક્લિક કરો.

  • અહીં તમને ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન આપેલી હશે તેને ડાઉનલોડ કરો.

  • તેમાં આપવામાં આવેલી તમામ માહિતી ચેક કરો અને પછી તેમાંથી એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ કરો.

  • હવે આ એપ્લિકેશન ફોર્મમાં માંગવામાં આવેલી તમામ માહિતી ભરો અને તેની સાથે જરૂરી દસ્તાવેજ અને તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો તથા તેના પર તમારી સિગ્નેચર કરી તેને અટેચ કરો.

  • હવે છેલ્લે સબમીટ બટન પર ક્લિક કરો.

  • આ એપ્લિકેશન ફોર્મની એક પ્રિન્ટ આઉટ કાઢી તમારી પાસે સાચવી રાખો.

મહત્વની તારીખ

જાહેરાતમાં જણાવ્યા મુજબ સેન્ટ્રલ રેલવે પટાવાળા ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 29 જાન્યુઆરી 2024 છે. અને આ સમય મર્યાદા પછી કોઈપણ ઉમેદવાર ની અરજી સ્વીકારવામાં આવશે નહી. તેથી ઈચ્છુક તેમજ પાતળા ધરાવતા ઉમેદવાર આ સમય મર્યાદા સુધી અરજી કરી શકે છે.


અરજી કરવા માટે જરૂરી લીંક

જાહેરાત વાંચવા માટે અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
હોમપેજ અહીં ક્લિક કરો
gkguru.in

Recent Posts

Meritorious Teacher Certificate

Unlocking Excellence: Your Guide to Gujarat’s પ્રતિભાશાળી શિક્ષક પ્રમાણપત્ર (Meritorious Teacher Certificate) Imagine this: After…

50 minutes ago

RTE Gujarat Admission 2025-26 Results

RTE Gujarat Admission 2025-26 Results: A Parent’s Guide to Securing Your Child’s Future Every parent…

1 hour ago

Pm modi live smc and smdc

 PM Modi’s Live Address on SMC and SMDC: A Vision for India’s Smart Urban Future…

22 hours ago

Holistic Progress Cards

Holistic Progress Cards: Rethinking Student Success Beyond Grades Imagine a world where a student’s worth…

1 day ago

Pahalgam pm modi live

 the Pahalgam Attack and PM Modi’s Response: A Deep Dive into Security, Politics, and Resilience…

1 day ago

pm kisan yojna

PM Kisan 19th Installment 2025: A Lifeline for Indian Farmers Explained H2: Introduction: Meet Ramesh,…

2 days ago