Railway Recruitment: રેલ્વેમાં આવી 9000 જગ્યા પર ભરતી, પગાર રૂ. 29000

 Railway Recruitment: રેલ્વે ભરતી 2024: 9000 પોસ્ટ પર ભરતી: રેલ્વેમાં નોકરીની ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે 9000 જેટલી જગ્યા પર ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. અને ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. જેમાં ટેક્નિશિયનની 9144 જેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે. જેમાં અગત્યની તારીખો, એજયુકેશન ક્વોલિફિકેશન વગેરે નીચે મુજબ દર્શાવવામાં આવ્યું છે.



Railway Recruitment 2024

જોબ સંસ્થા Railway Recruitment Board
કુલ જગ્યા 9144
પોસ્ટ ટેક્નિશિયન
ભરતી પ્રકાર ટેક્નિશિયન ગ્રેડ 1 અને ગ્રેડ 3
લાયકાત વિવિધ
ફોર્મ ભરવાની તારીખ 09 માર્ચ 2024 થી 09 એપ્રિલ 2024 સુધી
અરજી મોડ ઓનલાઇન
ઓફીસીયલ વેબસાઇટ https://oirms-ir.gov.in/rrbdv/

સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા એપ્રેન્ટીસ ભરતી

Railway Recruitment Board ની જરૂરી વિગતો નીચે મુજબ છે.

અગત્યની તારીખો

આ ટેક્નિશિયન ભરતી માટે અગત્યની તારીખો નીચે મુજબ છે.

  • ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂઆત તારીખ; 09-03-2024
  • ઓનલાઇન રજીસ્ટ્રેશન છેલ્લી તારીખ: 08-04-2024

વય મર્યાદા



સેન્ટ્રલ બેંકની આ ભરતી માટે વય મર્યાદા નીચે મુજબ નિયત કરવામા આવેલ છે.

ટેક્નિશિયનની આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરવા માટે ઉમેદવાર નો વર્ષ 18 થી લઈને 34 ની વચ્ચે હોવી જોઇએ. ઉપલી વય મર્યાદામા અનામત કેટેગરી ના ઉમેદવારો માટે નિયમાનુસાર છુટછાટ મળવાપાત્ર છે.

શૈક્ષણિક લાયકાત

આ ટેક્નિશિયનની પોસ્ટ માટે ધોરણ 10 પાસ તથા ITI તેમજ અન્ય જરૂરી લાયકાત નિયત કરેલ છે. જેના માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.

કુલ જગ્યાઓ

Railway Recruitment Board ની કુલ જગ્યા નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

જગ્યાનુ નામ કુલ જગ્યા
ટેક્નિશિયન ગ્રેડ 1 સિંગલ 1092
ટેક્નિશિયન ગ્રેડ 3 8052
કુલ જગ્યા 9144

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટ અહી ક્લિક કરો
ડીટેઇલ ભરતી નોટીફીકેશન અહી ક્લિક કરો

Leave a Comment