Security Guard Bharti 2024: નમસ્કાર મિત્રો,સિક્યોરિટી ગાર્ડની 2500+ જગ્યાઓ પર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Security Guard Bharti 2024
સંસ્થા | સિક્યોરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 15 એપ્રિલ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://sisindia.com/ |
પોસ્ટનુ નામ
ખાલી જગ્યા
પગારધોરણ
શેક્ષણિક લાયકાત
વયમર્યાદા
અરજી ફી
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
અરજી કઈ રીતે કરવી?
મહત્વની લીંક
અરજી કરવા માટે જરૂરી લીંક
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે |
સિક્યોરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ દ્વારા સિક્યોરિટી ગાર્ડના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.
સિક્યોરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ દ્વારા કુલ 2500 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી.
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ-10 પાસ માંગવામાં આવી છે. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ આવેદન જમા કરાવી શકે છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
SIS ઇન્ડિયાની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા ઓછામાં ઓછી 21 વર્ષ તથા વધુમાં વધુ 36 વર્ષ નક્કી કરવામાં આવેલ છે
આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.
આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.ncs.gov.in છે.
સિક્યોરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસની આ ભરતીની નોટિફિકેશન 27 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 27 જાન્યુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 છે.