State Bank of India (SBI)Recruitment.

By | 24/09/2022

 

State Bank of India (SBI)Recruitment.

SBI ક્લાર્ક મેગા ભરતી 2022 જાહેર –

 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 5008 

કલાર્કની જગ્યાઓ માટે ભરતી જાહેરાત

SBI ક્લાર્ક મેગા ભરતી 2022: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર એસોસીએટ (કસ્ટમર સપોર્ટ અને સેલ્સ) ની 5008 જગ્યાઓ માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે.ગુજરાતમાં 353 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર તારીખ 07 સપ્ટેમ્બર 2022 થી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 5008 કલાર્કની જગ્યાઓ માટે ભરતી


 સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા કલાર્કની 5008 જગ્યાઓ ની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.આ ભરતી માટે પ્રીમિલીનરી પરીક્ષા નવેમ્બર મહિનામાં અને મેઈન પરીક્ષા ડિસેમ્બર 2022 યોજાશે.ઉમેદવારો તારીખ 07/09/2022 થી 27/09/2022 સુધી ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.


બેંકનું નામ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા
પોસ્ટનું નામ જુનિયર એસોસીએટ (ક્લાર્ક)
કુલ જગ્યાઓ 5008
જાહેરાત ક્રમાંક CRPD/CR/2022-23/15)
અરજી પક્રિયા ઓનલાઈન
જોબ લોકેશન ઓલ ઇન્ડિયા
ફોર્મની છેલ્લી તારીખ 27/09/2022
ઓફિશિયલ વેબસાઈટ Sbi.co.in

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ક્લાર્ક ભરતી 2022

SBI દ્વારા સમગ્ર દેશમાં કલાર્કની 5008 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.નીચે આપેલ ટેબલમાં તમે રાજ્યવાર જગ્યાઓ જોઈ શકો છો:

રાજ્ય જગ્યાઓ
ગુજરાત 353
દિવ અને દમણ 04
કર્ણાટક 316
મધ્યપ્રદેશ 389
છત્તીસગઢ 92
પશ્ચિમ બંગાળ 340
અંદમાન અને નિકોબાર 10
સિક્કિમ 26
ઓરિસ્સા 170
જમ્મુ કાશ્મીર 35
હરિયાણા 05
હિમાચલ પ્રદેશ 55
પંજાબ 130
તમિલનાડુ 130
પોન્ડુચેરી 07
દિલ્હી 32
ઉત્તરાખંડ 120
તેલંગાણા 225
રાજસ્થાન 284
કેરળ 270
લક્ષદ્વીપ 04
ઉત્તરપ્રદેશ 682
મહારાષ્ટ્ર 747
ગોવા 50
અસમ 258
અરુણાચલ પ્રદેશ 15
મણિપુર 28
મેઘાલય 23
મિઝોરમ 10
નાગાલેન્ડ 15
ત્રિપુરા 10
કુલ જગ્યાઓ 5008

SBI ક્લાર્ક ભરતી શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઇએ?

કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએશન ની ડીગ્રી માન્ય યુનિવર્સિટીમાં થી પાસ કરેલી હોવી જોઈએ.

SBI કલાર્ક ભરતી વય મર્યાદા કેટલી છે?

ઉમેદવાર ની ઉંમર ઓછામાં 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ.

SBI ક્લાર્ક ભરતી 2022 ઓનલાઈન ફોર્મ ક્યારથી ભરી શકાશે?

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.sbi.co.in/careers પર જઈને તારીખ 7 સપ્ટેમ્બર 2022 થી 27 સપ્ટેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.


SBI ક્લાર્ક ભરતી એપ્લિકેશન ફી કેટલી છે?

Gen/OBC/EWS રૂ.750/-
SC/ST/PwD/ESM/DESM કોઈ ફી નથી

SBI ક્લાર્ક ભરતી સિલેક્શન પ્રોસેસ જાણો

ઉમેદવારો ની પસંદગી પ્રિલીમીનરી પરીક્ષા તથા મેઈન પરીક્ષા માં પાસ થયેલ ઉમેદવારો ની સંખ્યા ના આધારે ફાઇનલ મેરીટ દ્વારા કરવામાં આવશે.


મહત્વની તારીખો

ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ 07/09/2022
ઓનલાઈન ફોર્મની છેલ્લી તારીખ 27/09/2022
પ્રિલીમીનરી પરીક્ષા (અંદાજીત) નવેમ્બર 2022
મેઈન પરીક્ષા (અંદાજીત) ડિસેમ્બર 2022
ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા અહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો


SBI ક્લાર્ક ભરતી FAQ

SBI દ્વારા કલાર્કની કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કલાર્કની 5008 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

SBI  બેંકમા ક્લાર્ક ભરતી ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?

ઉમેદવાર 27 સપ્ટેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.

SBI બેન્કમા ક્લાર્ક ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *