UCO Bank Recruitment 2024-25

By | 02/01/2025

UCO Bank Recruitment 2024-25: યુકો બેંક દ્વારા વિવિધ પદો પર સીધી ભરતીની જાહેરાત જાહેર કરી છે, જે  ઉમેદવારો બેરોજગાર છે અથવા સારી નોકરી શોધી રહ્યા છે  તેવા ઉમેદવારો માટે એક અનોખી તક છે.આ ભરતીમાં અનેક મહત્વપૂર્ણ પદો માટે જગ્યાઓ ખાલી છે. આ લેખમાં તમને ભરતી સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, પદોની ખાલી જગ્યાઓની સંખ્યા, લાયકાત માપદંડ, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની પ્રક્રિયા જેવી તમામ માહિતી આ લેખ માં મળી રહેશે. ઉમેદવાર મિત્રો અમે તમને આ લેખ ધ્યાનપૂર્વક વાંચવાની સલાહ આપીએ છીએ, જેથી તમે આ સોનેરી તકનો ઉપયોગ કરી પોતાની નોકરી મેળવી શકો.

UCO Bank Recruitment 2024-25। યુકો બેંક ભરતી

સંસ્થા/વિભાગનું નામ યુકો બેંક
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
અરજી કરવાની તારીખ 20 જાન્યુઆરી 2025
સત્તાવાર વેબસાઈટ https://ucobank.com/job-opportunities

અગત્યની તારીખો:

 

યુકો બેંક 27 ડિસેમ્બર 2024 ના રોજ ભરતી માટે જાહેરાત જાહેર કરવામાં આવી છે. ઉમેદવાર મિત્રો આ ભરતી માં અરજી કરવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી 2025 છે.જો તમે આ ભરતીમાં અરજી કરી નોકરી મેળવવા માંગો છો, તો અમે તમને સલાહ આપીએ છીએ કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો. છેલ્લી તારીખ વીતી ગયા બાદ વિભાગ દ્વારા તમારી અરજીઓ સ્વીકારવામાં આવશે નહિ.

પદોના નામ:

 

યુકો બેંક ની આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો મુજબ, સંસ્થા દ્વારા અર્થશાસ્ત્રી, ફાયર સેફ્ટી ઓફિસર, સુરક્ષા
અધિકારી, જોખમ અધિકારી, આઈટી અધિકારી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તથા અન્ય પદો પર ભરતી ની પ્રક્રિયા ચાલી રહી છે. તેથી પદો ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત જરૂર થી વાંચો.

વય મર્યાદા:

 

ઉમેદવાર મિત્રો યુકો બેંક ની ભરતી માં ઓછા માં ઓછી 18 વર્ષ સુધીની વય મર્યાદા હોવી જોઈએ. વય મર્યાદા ની વધુ માહિતી સંસ્થા દ્વારા જણાવામાં આવશે.

પગાર:

 

ઉમેદવાર મિત્રો યુકો બેંક માં પદો પ્રમાણે પગાર 48480 થી 93960 સુધી આપવામાં આવશે. મિત્રો પગાર ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.

જગ્યાઓ

 

ઉમેદવાર મિત્રો યુકો બેંક માં કુલ 68 જગ્યાઓ પર ભરતી ની પ્રકિયા ચાલુ છે. જેથી જગ્યાઓ ને લગતી વધુ માહિતી જાણવા માટે સંસ્થા નો સંપર્ક કરો.

પસંદગી પ્રક્રિયા:

 

યુકો બેંક ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત,ઇન્ટરવ્યૂ અને અનુભવના આધારે કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો.

શૈક્ષણિક લાયકાત:

 

યુકો બેંક ની ભરતી ની માહિતી મુજબ અલગ અલગ શૈક્ષણિક લાયકાત માટે ઉમેદવાર ગ્રેજ્યુએશન પાસ થયેલ હોવા જોઈએ. શૈક્ષણિક લાયકાત ને લગતી વધુ માહિતી જાણવા નીચે માહિતી આપેલ છે.

 

  • Economist: સંશોધક અર્થીશાસ્ત્ર અથવા સંબંધિત ક્ષેત્રમાં સ્નાતકોત્તર ડિગ્રી ધરાવવી જરૂરી છે.
  • Fire Safety Officer: ફાયર એન્જિનિયરિંગમાં બેચલર ડિગ્રી અથવા સમકક્ષ લાયકાત.
  • Security Officer: ગ્રેજ્યુએટ સાથે કમિશન્ડ ઓફિસર અથવા સમકક્ષ તરીકે અનુભવ ધરાવવો જરૂરી.
  • Risk Officer: ફાઈનાન્સ/અર્થશાસ્ત્ર/સ્ટેટિસ્ટિક્સમાં બેચલર ડિગ્રી અથવા CA/FRM/CFA જેવી પ્રોફેશનલ પ્રમાણપત્ર.
  • IT Officer: આઈટી અથવા સંબંધિત ક્ષેત્રમાં B.E./B.Tech. ડિગ્રી સાથેનો અનુભવ જરૂરી.
  • Chartered Accountant: ICAI તરફથી પ્રમાણિત અને સંબંધિત અનુભવ જરૂરી.

અરજી ફી

 

યુકો બેંક ની ભરતી સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ, ફી ચુકવણી નીચે મુજબ છે.

 

ગ્રુપ A (UR/OBC/EWS/EX-SM/):- ₹600 + GST

ગ્રુપ B (UR/OBC/EWS/EX-SM/):- ₹600 + GST

SC/ST/PWD:- ₹100 + GST

અરજી પ્રક્રિયા:

 

  • યુકો બેંક ની આ વેકેન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલા નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહિ તે ચકાસવાનું રહેશે.
  • હવે યુકો બેંક ની ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે.
  • વેબસાઈટના મેનુ સેક્શનમાં તમને “કરિયર”નો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેની મદદથી તમારે લોગીન કરી લેવાનું રહેશે.
  • હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે નીચે આપેલ સબમિટ બટન પર ક્લિક કરી દો એટલે ફોર્મ ભરી જશે.

 

અરજી કરવા માટે જરૂરી લિંક:

 

જાહેરાતની માહિતી માટે અહીં ક્લિક કરો
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે અહીં ક્લિક કરો
Maro Gujarati પર જવા માટે અહીં ક્લિક કરો

 

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *