10 DAY BAGLESS

🌏10 DAY BAGLESS અંતર્ગત કરી શકાય તેવી પ્રવૃત્તિઓ 🌏

👉પક્ષી અભયારણ્યની મુલાકાત ,
👉સોઇલ ટેસ્ટિંગ રેતી પરીક્ષણ ,
પાણીની ચકાસણી,
👉ગો ગ્રીન અંતર્ગત સાયકલ રેલી,
👉શાળાની આજુબાજુ છોડ, ઝાડ અને પક્ષીઓની ઓળખ ,
👉સોલર એનર્જી પાર્કની મુલાકાત ,
👉બાયોગેસ પ્લાન્ટની મુલાકાત ,
પાલતુ પ્રાણી સંભાળ ,
👉એઆઈAI ડેટા સાયન્સ ,
👉રોબોટિક્સ વિશે તજજ્ઞ વ્યાખ્યાન ,
👉સાયબર સિક્યુરિટી વિશે વાર્તાલાપ ,
👉ડ્રોન તાલીમ કેન્દ્રની મુલાકાત ,
👉સ્થાનિક કચરા એકત્રીકરણ ની મુલાકાત,
👉પંચાયત ઘરની મુલાકાત ,
👉દવાખાનાની મુલાકાત ,
👉પોસ્ટ ઓફિસ ની મુલાકાત ,
👉ચેરીટેબલ ટ્રસ્ટ કે સંસ્થાની મુલાકાત ,
👉રેલ્વે સ્ટેશનની મુલાકાત,
👉પોલીસ તાલીમ કેન્દ્રની મુલાકાત ,
👉બેંકની મુલાકાત ,
👉નજીકના કોઈ ઉદ્યોગની મુલાકાત ,
👉ડેરી સેન્ટરની મુલાકાત ,
👉બાંધકામ સાઇટની મુલાકાત ,
👉શાકભાજી બજાર ની મુલાકાત ,
👉પુતળી કળા વિશે જાણકારી,
👉નકામી વસ્તુઓમાંથી બેસ્ટ વસ્તુ બનાવવી ,
👉કાગળ પર રેખાંકનો કરવા ,
👉પતંગ બનાવવા અને ઉડાડવા ,
👉પુસ્તક મેળાનું આયોજન ,
👉એક પાત્રીય અભિનય ,
👉નૃત્ય, નાટક માઇમ્સ ,
👉રાષ્ટ્રીય સમારકોની મુલાકાત ,
👉ઐતિહાસિક સ્થળોની મુલાકાત.

🌏આનંદદાય શનિવાર અંતર્ગત કરાવી શકાય તેવી પ્રવૃત્તિઓ🌏

👉સામૂહિક કસરતો,
👉યોગ પ્રાણાયામ ધ્યાન ,
👉બાળ સભા,
👉લોકનૃત્ય ,
👉ગીતો ,
👉નાટકો ,
👉વાર્તા ,
👉વેશભૂષા ,
👉સર્જનાત્મક કલાકૃતિ,
👉પ્રોજેક્ટસ,
👉પર્યાવરણ અને વિજ્ઞાન ના સરળ પ્રયોગો,
👉કલા આધારિત પ્રોજેક્ટ,
👉ચિત્રકામ,
👉સંગીત,
👉વિવિધ વાધ્યો વગાડવા,
👉ગામની તેમજ ઐતિહાસિક સ્થળોની મુલાકાત જેમકે, ઐતિહાસિક સ્થળ ,ખેતર ,તળાવ, ટપાલ કચેરી, બેંક પોલીસ સ્ટેશન, નાના ઉદ્યોગ.
👉દેશી રમતો જેવી કે ખોખો, કબડી ,દોડ ,લાંબી કૂદ ,ઊંચી કૂદ વગેરે
👉આરોગ્ય અને પોષણ સંબંધી પ્રોજેક્ટ ,
👉આહાર અને કસરત ના ફાયદા,
👉ફળો અને શાકભાજીનું મહત્વ,
👉શારીરિક શ્રમનું ગૌરવ અંતર્ગત સફાઈ,
👉બાગ કામ ,
👉ખેતી કામ ,વાવણી ,નિંદામણ, પાણી પાવવા,
👉શાકભાજી ઉગાડવી ,
👉પ્રકૃતિ સાથે જોડવા,
👉માટીના વાસણો બનાવવા,
👉લાકડાની વિવિધ વસ્તુઓ બનાવવી,
👉લોખંડના ખેત ઓજારો બનાવવા ,
👉ઈલેક્ટ્રીક કાર્ય,
👉વિવિધ નમુના બનાવવા,
👉સફાઈ અભિયાન ચલાવવું,
સ્થાનિક વિસ્તારના આધારે અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવી શકાય.

WhatsApp