Gujarat High Court Assistant Bharti 2023 : ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023, 1778 જગ્યાઓ માટે અરજી કરો

 Gujarat High Court Assistant Bharti 2023 : ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023 : ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ 1778 જગ્યાઓ ભરવા માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે.  રસ ધરાવતા ઉમેદવારે આ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. Gujarat High Court Bharti 2023 ની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતો નીચે આપેલ છે.

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023


સંસ્થાનું નામ ગુજરાત હાઈકોર્ટ
પોસ્ટનું નામ આસિસ્ટન્ટ
કુલ જગ્યાઓ આસિસ્ટન્ટ 1777
કુલ જગ્યાઓ કૅશિયર 78
છેલ્લી તારીખ 19/05/2023
અરજી મોડ ઓનલાઈન
સત્તાવાર વેબસાઇટ https://hc-ojas.gujarat.gov.in

👉પોસ્ટનું નામ🎁

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે. જેમા કુલ 1778 જગ્યાઓ છે. તે પૈકી ગુજરાતમા નીચે મુજબ જગ્યાઓ છે.લાયકાત ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

👉ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023💥

પોસ્ટ નામ કુલ જગ્યા
આસિસ્ટન્ટ 1778

💐ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023: શૈક્ષણિક લાયકાત

  • શૈક્ષણિક લાયકાત અને અનુભવ તમે જાહેર કરાયેલ સત્તાવાર સૂચના પર ચકાસી શકો છો

👉Gujarat High Court Bharti 2023 શેડ્યૂલ

છેલ્લી તારીખ 19 મે 2023

🌅ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતીમાં અરજી કેવી રીતે કરવી ?

  • ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી માટે અરજી કરવા સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ડીટેઇલ જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે Central Bank ની ઓફીસીયલ વેબસાઈટ https://hc-ojas.gujarat.gov.in પર જઈ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી જરૂરી ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન મોડથી ફી ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

🙏મહત્વપૂર્ણ લિંક :🎁🎁

ભરતી પોર્ટલ https://gujarathighcourt.nic.in
સત્તાવાર સૂચના અહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરો અહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો – Gujarat High Court Assistant Bharti 2023

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી ની છેલ્લી તારીખ શું છે?

ગુજરાત હાઇકોર્ટમાં ભરતી ની છેલ્લી તારીખ 19 મે 2023 છે.

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી ની સત્તાવાર વેબસાઇટ શું છે

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી ની સત્તાવાર વેબસાઇટ https://hc-ojas.gujarat.gov.in છે.

Gujarat High Court Assistant Bharti

Leave a Comment