Gujarat TAT Exam Result 2023 : TAT પરિણામ 2023 જાહેર, તમારું TAT નું રિઝલ્ટ ચેક કરો અહીંથી

 યોજવામાં આવી હતી. આ પરીક્ષા માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10 ના શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. જેમાં આ પરીક્ષા પ્રાથમિક પરીક્ષા હતી અને આ પરીક્ષામાં કટ-ઓફ આધારિત ઉમેદવારોની મુખ્ય પરીક્ષા આપવા માટે પસંદગી થશે.


TAT (HS) Paper Solution 2023 | LIVE SOLUTION | 


Gujarat TAT Exam Result 2023

પરીક્ષા લેનાર સંસ્થા રાજય પરીક્ષા બોર્ડ (State Examination Bord)
પરીક્ષા વિષે TAT ધોરણ 9 તથા 10
આર્ટીકલનો પ્રકાર TAT Prelims Result
પરીક્ષા તારીખ 4 જૂન 2023
પરિણામ સ્ટેટસ જાહેર
ઓફીસીયલ વેબસાઇટ sebexam.org

👉ટાટ મુખ્ય પરીક્ષાની માર્કશીટ ડાઉનલોડ કરવા માટે

આ આર્ટીકલમાં આપણે ગુજરાત TAT નું પરિણામ 2023 વિષે માહિતી મેળવીશું. અન્ય સમસ્યા હોય તો કોમેન્ટ કરી જણાવજો.


Leave a Comment